રાજકોટ, રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે લોકોના આરોગ્યના હિતાર્થે ટાગોર રોડ તથા અન્ય સ્થળોએ ખાણીપીણીના ૩૨ ધંધાર્થીને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચકાસણી દરમિયાન ૨૭ કિલો વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૧૨ ધંધાર્થીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.ખાણીપીણીના ૩૨ ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરાયું. ડોડેરા એગ્ઝ ઝોન, વાવડી મવડી ૮૦ ફૂટ રોડ- લાઇસન્સ અંગે નોટિસ૨. સંજરી આમલેટ, શગૂન ચોકડી, મવડી કણકોટ રોડ- ૨ કિલો વાસી બ્રેડનો નાશ. અનસ આમલેટ, શગૂન ચોકડી, મવડી કણકોટ રોડ- ૨ કિલો વાસી બ્રેડનો નાશ૪. ખીરા એગ્ઝ ઝોન, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ- લાઇસન્સ અંગે નોટિસ૫. સિકંદર ભુર્જી એગ, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ- લાઇસન્સ અંગે નોટિસ૬. સોલંકી એગ સેન્ટર, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ ૭. સમીર આમલેટ, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ૮. સોલંકી એગ સેન્ટર, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, કટારિયા ચોકડી પાસે૯. ચાચા આમલેટ એન્ડ નોનવેજ , કટારિયા ચોકડી પાસે- લાઇસન્સ અંગે નોટિસ૧૦. બન્દગી એગ્ઝ, જામનગર રોડ૧૧. હાશ ચિક્કી , ટાગોર રોડ- હાઇજીન તથા લેબલિંગ બાબતે નોટિસ ૧૨. સાત્ત્વિક ચિક્કી, ટાગોર રોડ ૧૩. રાજમંદિર ફરસાણ, ટાગોર રોડ- હાઇજીન બાબતે નોટિસ ૧૪. બોમ્બે વડાપાઉં, ટાગોર રોડ- ૬ કિલો વડાં અને ૪૦ નંગ પાઉંનો નાશ તથા હાઇજીન બાબતે નોટિસ ૧૫. જય ગોપાલ ભજિયાં, ટાગોર રોડ૧૬. પાલજી સોડા, ટાગોર રોડ ૧૭. એસ.આર.કે. લાઇવ પફ, ટાગોર રોડ- ૩ કિલો વાસી સોસનો નાશ અને હાઇજીન બાબતે નોટિસ ૧૮. બાલાજી ટી સ્ટોલ, ટાગોર રોડ ૧૯. ચોઇસ સ્નેક્સ, ટાગોર રોડ ૨૦. ડોમિનોઝ પિત્ઝા, ટાગોર રોડ- સ્ટોરેજ બાબતે નોટિસ ૨૧. કિસ્મત પાણીપૂરી, ટાગોર રોડ ૨૨. ભારત ફાસ્ટફૂડ, ટાગોર રોડ- ૫૦ નંગ વાસી પાઉં અને ૫ કિલો વાસી પ્રીપેર્ડ્‌ ફૂડ નાશ કર્યો હતો.