ગાંધીનગર-
અગાઉ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપને રસ્તાના મામલે બેઠકો ઘટી ગઈ હોવાના તારણ સાથે આગામી ચૂંટણી પહેલાં શહેરો અને ગામડાંના રસ્તાઓનાં સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તારદીઠ ૫૦ કરોડની ફાળવણી કરવાનો ર્નિણય કર્યો છે. રસ્તા માટે સરકારે ૯૧૦૦ કરોડનું બજેટ નક્કી પણ કરી લીધું છે. આગામી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય એવી શકયતા હોવાને કારણે સરકારે રસ્તા રિપેરિંગનાં કામ માટે ધારાસભ્યોના બજેટમાં ૯૧૦૦ કરોડ ફાળવ્યા છે,
જે પૈકી એક વિધાનસભા વિસ્તારદીઠ ૫૦ કરોડની ફાળવણી કરવાનો ર્નિણય કરી આ કામ તાત્કાલિક હાથ ધરી શકાય એ માટે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વ્યક્તિગત પત્ર લખીને પોતાના