ચેન્નાઇ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ચેન્નઇના ચેપક સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે મેચના ચોથા દિવસની રમત સોમવારે 8 ફેબ્રુઆરીએ ચાલુ છે. 257/6 આગળ રમતી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 95.5 ઓવરમાં 337 રનનો ગલો કર્યો હતો. ભારતીય ટીમ હજી ઇંગ્લેન્ડથી 241 રન પાછળ છે. 241 રનની લીડ મેળવ્યા બાદ, બીજી ઇનિંગમાં રમતમાં આવેલી ઇંગ્લેન્ડની ટીમને રોરી બર્ન્સ આઉટ થતાં પહેલા જ બોલ પર આંચકો લાગ્યો હતો. લંચ સુધી ઇંગ્લેન્ડે 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 1 રન બનાવ્યા છે.
241 રનની લીડ મેળવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી હતી, પહેલો ફટકો ઇનિંગના પહેલા જ બોલ પર થયો હતો જ્યારે રોરી બર્ન્સ આર અશ્વિનને અજિંક્ય રહાણેના હાથે કેચ આપી બેઠો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments