દિલ્હી-

રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરોનએક્પોર્ટના એક મુખ્ય અધિકારીએ જણાવ્યુ કે ભારતને સપાટીથી હવામાં માર કરનારા વિમાન ભેદી અત્યાધુનિક એસ ૪૦૦ મિસાઈસ પ્રણાલીનો પહેલો જથ્થો રશિયાથી આ વર્ષના ઓક્ટોબર ડિસેમ્બરમાં મળી જશે. રોસોબોરોનએક્પોર્ટના સીઈઓ એલેક્જેન્ડર મિખેયેવે ‘ઈન્ટરફેક્સ’ સમાચાર સમિતિથી કહ્યુ કે દરેક બાબતો નક્કી સમય પ્રમાણે ચાલી રહી છે.તેમણે કહ્યું કે વિમાન ભેદી એસ ૪૦૦ મિસાઈલ પ્રણાલીયોનો પહેલો જથ્થો આ વર્ષે ઓક્ટોબર- ડિસેમ્બરમાં ભારતને મળી જશે. એક ૪૦૦ સપાટીથી હવામાં માર કરનારા લાંબા અંતરથી રશિયાથી સૌથી ઉન્નત મિસાઈલ રક્ષા પ્રણાલી છે. ટ્રાયમ્ફ મિસાઈલ પ્રણાલી ૪૦૦ કિલોમીટરના અંતરથી દુશ્મન વિમાનો, મિસાઈલો અને ત્યાં સુધી કે ડ્રોનને પણ નષ્ટ કરી શકે છે. એજન્સીએ જણાવ્યું ભારતીય વિશેષજ્ઞ રશિયા પહોંચી ગયા છે અને તેમણે જાન્યુઆરી ૨૦૨૧માં એસ ૪૦૦ સંબંધી પ્રશિક્ષણ લેવાનું શરુ કરી