ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની નાસિર હુસૈનનું માનવું છે કે ભારતીય ટીમ પાસે ભાગ્યે જ નિષ્ફળ જતા ટોચના ક્રમના કારણે આઇસીસીની ટૂર્નામેન્ટ માટે વૈકલ્પિક યોજનાઓની ઊણપ છે. ૨૦૧૪નો ટી૨૦ વર્લ્ડ કપ હોય કે ૨૦૧૭ની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અથવા ૨૦૧૯નો ઇંગ્લેન્ડ ખાતેનો વર્લ્ડ કપ.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની નાસિર હુસૈનનું માનવું છે કે ભારતીય ટીમ પાસે ભાગ્યે જ નિષ્ફળ જતા ટોચના ક્રમના કારણે આઇસીસીની ટૂર્નામેન્ટ માટે વૈકલ્પિક યોજનાઓની ઊણપ છે. ૨૦૧૪નો ટી૨૦ વર્લ્ડ કપ હોય કે ૨૦૧૭ની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અથવા ૨૦૧૯નો ઇંગ્લેન્ડ ખાતેનો વર્લ્ડ કપ, પ્રત્યેક ટૂર્નામેન્ટમાં એક ખરાબ મેચની ભારતે મોટી કિંમત ચૂકવી પડશે.