ગાંધીનગર-

ધો-10ની પ્રાયોગિક પરીક્ષા 15 એપ્રિલથી શરૂ કરવા સૂચના અપાઈ છે. શિક્ષણ Boardએ તમામ શાળાઓને 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી પરીક્ષા યોજવા સૂચના આપી દીધી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ બોર્ડની વેબસાઇટમાં ગુણ મૂકી દેવાં આવશે. ધો 10 ના બે મરજીયાત વિષયોની પરીક્ષા જે તે શાળાઓ માં જ લેવાશે.રાજ્યમાં ધો-10ની પ્રાયોગિક પરીક્ષા 15 એપ્રિલથી શરૂ કરવા સૂચના અપાઈ છે. શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી પરીક્ષા યોજવા સૂચના આપી દીધી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ બોર્ડની વેબસાઇટમાં ગુણ મૂકી દેવાં આવશે. ધો 10 ના બે મરજીયાત વિષયોની પરીક્ષા જે તે શાળાઓ માં જ લેવાશે