ચેન્નઈ

આજથી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થશે ત્યારે રોહિત શર્મા વધુ એક વખત ટાઈટલ જીતવાના ઇરાદાથી ઉતરશે. જ્યારે વિરાટ કોહલી ક્કઘ્ખ્ની પહેલી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. ત્યારે જોઇએ અત્યાર સુધીના કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ


ઓલટાઇમ ટોચના પાંચ બેટિંગ રેકોર્ડઃ

સૌથી વધુ રન બનાવનારઃ

• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૫૮૭૮

• સુરેશ રૈના (ચેન્નાઈ સુપરકિંગ્સ) ૫૩૬૮

• ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) ૫૨૫૪

• રોહિત શર્મા (મુંબઇ ઇન્ડિયન્સ) ૫૨૩૦

• શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) ૫૧૯૭

સૌથી વધુ સદીઃ

• ક્રિસ ગેલ (પંજાબ કિંગ્સ) ૬

• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૫

• ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) ૪

• શેન વોટસન (ચેન્નાઈ સુપરકિંગ્સ) ૪

• એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૩

સૌથી વધુ અડધી સદીઃ

• ડેવિડ વહીનિર્ર (સનરાઇઝર્સ હૈદરાબાદ) ૪૮

• શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) ૪૧

• રોહિત શર્મા (મુંબઇ ઇન્ડિયન્સ) ૩૯

• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૩૯

• સુરેશ રૈના (ચેન્નાઈ સુપર કિંગ્સ) ૩૮

સૌથી વધુ સિક્સરઃ

• ક્રિસ ગેલ (પંજાબ કિંગ્સ) ૩૪૯

• એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૨૩૫

• એમએસ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ) ૨૧૬

• રોહિત શર્મા (મુંબઇ ઇન્ડિયન્સ) ૨૧૩

• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૨૦૧

સૌથી વધુ ચોગ્ગાઃ

• શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) ૫૯૧

• ડેવિડ વહીનિર્ર (સનરાઇઝર્સ હૈદરાબાદ) ૫૧૦

• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૫૦૩

• સુરેશ રૈના (ચેન્નાઈ સુપર કિંગ્સ) ૪૯૩

• ગૌતમ ગંભીર (કોલકાતા નાઈટ રાઇડર્સ) ૪૯૧

શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટઃ

• આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઇડર્સ) ૧૮૨.૩૩

• નિકોલસ પૂરણ (પંજાબ કિંગ્સ) ૧૬૫.૩૯

• સુનિલ નારાયણ (કોલકાતા નાઈટ રાઇડર્સ) ૧૬૪.૨૭

• હાર્દિક પંડ્યા (મુંબઇ ઇન્ડિયન્સ) ૧૫૯.૨૬

• મોઇન અલી (ચેન્નાઈ સુપર કિંગ્સ) ૧૫૮.૪૬

ઉચ્ચતમ વ્યક્તિગત સ્કોરઃ

• ક્રિસ ગેઇલ (પંજાબ કિંગ્સ) ૧૭૫ (૬૬ બોલ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પુણે વોરિયર્સ સામે

• બ્રાન્ડન મઝ્રકુલમ (કોલકાતા નાઈટ રાઇડર્સ) ૧૫૮ (૭૩ બોલ) વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

• એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૧૩૩ (૫૯ બોલ) વિ મુંબઇ ઇન્ડિયન્સ

• લોકેશ રાહુલ કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) ૧૩૨ (૬૯ બોલ) વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

• એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૧૨૯ (૫૨ બોલ) વિ ગુજરાત લાયન્સ

બોલિંગ રેકોર્ડઃ

સૌથી વધુ વિકેટ બોલરોઃ

• લસિથ મલિંગા (મુંબઇ ઇન્ડિયન્સ) ૧૭૦

• અમિત મિશ્રા (દિલ્હી કેપિટલ્સ) ૧૬૦

• પિયુષ ચાવલા (મુંબઇ ઇન્ડિયન્સ) ૧૫૬

• ડ્‌વેન બ્રાવો (ચેન્નાઈ સુપરકિંગ્સ) ૧૫૩

• હરભજન સિંઘ (કોલકાતા નાઈટ રાઇડર્સ) ૧૫૦

મેચમાં શ્રેષ્ઠ બોલિંગઃ

• અલઝારી જાેસેફ (મુંબઇ ઇન્ડિયન્સ) સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ૧૨ રનમાં ૬ વિકેટ

• સોહેલ તનવીર (રાજસ્થાન રોયલ્સ) ૧૪ વિ ચેન્નઈ સુપર કિંગ્સમાં છ વિકેટ

• એડમ જંપા (રાઇઝિંગ પુણે સુપરજિમેન્ટ્‌સ) ૧૯ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે છ વિકેટ

• અનિલ કુંબલે (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) પાંચ રન આપીને પાંચ વિકેટ રાજસ્થાન રોયલ્સ

શ્રેષ્ઠ ઈકોનોમી રેટઃ

• રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ) ૬.૨૪

• અનિલ કુંબલે (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૬.૫૭

• ગ્લેન મેકગ્રા (દિલ્હી ડેરડેવિલ્સ / ડેક્કન ચાર્જર્સ) ૬.૬૧

• મુથિયા મુરલીધરન (ચેન્નાઈ સુપરકિંગ્સ) ૬.૬૭

• રોલોફ વાન ડર મેરવે (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૬.૭૪