નવી દિલ્હી

ઓસ્ટ્રેલિયા  સામે જબરદસ્ત સફળતા હાંસલ કર્યા બાદ હવે ફેન્સની નજર આવનારી IPL 2021 સિઝન પર પણ છે. જેનુ આયોજન ભારતમાં થનારુ છે. આઈપીએલ શરુ થવા પહેલા BCCI દ્વારા મીની ઓકશન  આયોજન થનારુ છે. જે ફેબ્રુઆરી માસ દરમ્યાન આયોજન થનાર છે. આ પહેલા જ 20 જાન્યુઆરીની ડેડલાઈન મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ , મુંબઈ ઈન્ડીયન્સ , રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  સહિત તમામ આઠેય ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું એલાન કર્યુ છે. જાણો કઈ ટીમે કોને કર્યા રિટેન અને કોને કર્યા રીલીઝ. રાજસ્થાન રોયલ્સે  તેના નવા કેપ્ટન તરીકે સંજૂ સેમસન ને પસંદ કર્યો છે. સ્ટીવ સ્મિથ ને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સુરેશ રૈના ચેન્નાઈ  સાથે જોડાયેલો રહેશે.

કલકત્તા નાઇટ રાઇડર્સે (KKR) તેના આ ખેલાડીઓને કર્યા રિટેન. 

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપીટલ્સ (DC) એ આ ખેલાડીઓને કર્યા છે રિટેન. દિલ્હીએ કિમો પોલ, સંદિપ લામિછાને, એલેક્સ કેરી, જેસન રોય, મોહિત શર્મા અને તુષાર દેશપાંડેને રીલીઝ કર્યા છે.

મુંબઈ ઈન્ડીયન્સ (MI) એ આ 18 ખેલાડીઓને કર્યા છે રિટેન.

મુંબઇ ઈન્ડીયન્સ (MI) એ પોતાના અનુભવી ખેલાડી લસિથ મલિંગાને રીલીઝ કર્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ આ ખેલાડીઓને કર્યા છે રિટેન.

કિંગ્સ ઈલેવન પંજાબે (KXIP) આ 16 ખેલાડીઓને કર્યા છે રિટેન. ટીમે બિલી સ્ટેનલેકે, ફેબિયન એલન, સંજય યાદવ, બી સંદિપ, પૃથ્વી રાજને રીલીઝ કર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પીયુષ ચાવલા, કેદાર જાદવ, મુરલી વિજય, હરભજન સિંહ, મોનુકુમાર સિંહ અને શેન વોટ્સનને રીલીઝ કરી દીધા છે.

રાજસ્થાન રોયલ્સે સંજુ સૈમસનને નવો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સે (RR) તેના સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથને રીલીઝ કરી દીધો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમમાં રિટેન કરાયેલા ખેલાડીઓની આ છે યાદી.