નવી દિલ્હી-

વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલની ૧૪ મી સીઝનમાં શરૂઆતની ત્રણ મેચ જીતીને ટેબલની ટોચ પર પહોંચી ગઈ છે. દિલ્હીની ટીમે ૪ મેચ રમી છે જેમાં તેઓ ૩ મેચ જીત્યા છે. તે હાલમાં બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ છે. તે જ સમયે હૈદરાબાદ 4 મેચ રમ્યું છે જેમાં તેઓ 1 મેચ જીત્યા છે. દિલ્હી કેપિટલ્સની ટીમ 4 મેચમાં ત્રણ મેચમાં 6 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

આ પોઇન્ટ ટેબલ ચેન્નાઇ અને કોલકાતા મેચ પહેલાનું છે.

આઈપીએલ ૨૦૨૧ ટીમો પોઇન્ટ્‌‌સ ટેબલ

ટીમ   

૧. બેંગ્લોર ૩ મેચ ૩ જીત ૦ હાર ૦ ટાઈ ૬ પોઇન્ટ 

૨. દિલ્હી ૪ મેચ ૩ જીત ૧ હાર ૦ ટાઈ ૬ પોઇન્ટ

૩. ચેન્નાઈ ૩ મેચ ૨ જીત ૧ હાર ૦ ટાઈ ૪ પોઇન્ટ

૪. મુંબઈ ૪ મેચ ૨ જીત ૨ હાર ૦ ટાઈ ૪ પોઇન્ટ

૫. હૈદરાબાદ ૪ મેચ ૧ જીત ૩ હાર ૦ ટાઈ ૨ પોઇન્ટ

૬. કોલકાતા ૩ મેચ ૧ જીત ૨ હાર ૦ ટાઈ ૨ પોઇન્ટ 

૭. રાજસ્થાન ૩ મેચ ૧ જીત ૨ હાર ૦ ટાઈ ૨ પોઇન્ટ

૮. પંજાબ ૪ મેચ ૧ જીત ૩ હાર ૦ ટાઈ ૨ પોઇન્ટ