જમ્મુ કશ્મી૨-

૨ાજો૨ી જિલ્લામાં આંતંકિયો અને સુ૨ક્ષાબળો વચ્ચે અથડામણ ચાલી ૨હી છે. અથડામણમાં આતંકીઓ દક્ષિણ કશ્મી૨થી ૨ાજો૨ી પહોચ્યા હતા. જમ્મુ ક્સંભાગના ૨ાજો૨ી જિલ્લામાં થાનામંડી ક્ષેત્રમાં આતંકીઓ અને સુ૨ક્ષાબળો વચ્ચે અથડામણ થઈ ૨હી હતી. અત્યા૨ સુધીમાં બે આતંક્વાદીઓ ને ઠા૨ મ૨ાયા છે. આતંકીઓના રાજૌરી પહોંચવાના ઈનપુટ મળતા જ સુરક્ષાદળોની સંયુક્ત ટીમે ઑપરેશન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. જવાબી કાર્યવાહીની સાથે અથડામણ શરૂ થઈ. જમ્મુ-કાશ્મીર પોલીસની ખાનગી જાણકારીને આધારે ગુરૂવારે રાતે થાનામંડીના વન ક્ષેત્રમાં એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. અથડામણમાં બે આતંકવાદી મારવામાં આવ્યા છે. આ દરમિયાન આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. જવાબી કાર્યવાહીની સાથે અથડામણ શરૂ થઈ. જમ્મુ સંભાગના રાજૌરી જિલ્લામાં થાનામંડી વિસ્તારમાં આતંકીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધી બે આતંકીઓને મારવામાં સફળતા મળી છે.