વાઘોડિયા રોડ પરની ઉદયનગર સોસાયટીમાં રહીશો કોરોના માટે ઘડેલા નિયમોનું પાલન કરીને ઘરમાં જ રહીને ગરબા રમ્યા હતા.