અમદાવાદના જીએમડીસીમાં કોવિડ-૧૯ ની ૯૦૦ બેડની હોસ્પિટલમાં ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓને પણ દાખલ કરાઈ શકાશે તેવા નિર્ણય બાદ દર્દીઓની કતાર લાગી હતી.