લોકસત્તા ડેસ્ક

અત્યારે સુધી તમને ચૉકલેટ, વનિલા, સ્ટ્રાબેરી વગેરે આઈસક્રીમ તો ઘણી વાર ખાઈ હશે. હવે એક વાર પાન આઈસ્ક્રીમ બનાવીને જોઈ લો. તેનો સ્વાદ સાચે અનેરું છે. આ ખાવામાં ખૂબ જ રિફ્રેશિંગ અને ટેસ્ટી લાગે છે.

પાનના 3 પાન

2 ચમચી ગુલકંદ

1 ચમચી વરિયાળી

1/2 ચમચી ઈલાયચી પાઉડર

3 કેળા

300 મિલી દૂધ

2 ચમચી ખાંડ

લીલો ફૂડ કલર

- સૌથી પહેલા એક મિક્સરમાં પાનને કાપી નાખી દ્

- હવે તેમાં વરિયાળી, ઈલાયચી પાઉડર, ગુલકંદ અને કેળા નાખી સારી રીતે પેસ્ટ બનાવી લો.

- ત્યારબાદ દૂધ નાખી એક વાર સારી રીતે ફેટી લો.

- તમે ઈચ્છો તો પેસ્ટમાં થોડું લીલો રંગ પણ નાખી શકો છો.

- તૈયાર પેસ્ટને એક ટ્રેમાં નાખો.

- ટ્રેમાં આઈસ્ક્રીમ નાખવાથી પહેલા પ્લાસ્ટિક જરૂર લગાવી દો.

- ટ્રેને ઉપરથી પણ પ્લાસ્ટિક રેપથી બંદ કરીને જમવા માટ્રે ફ્રીજરમા મૂકી દો.

- આશરે 4-5 કલાકમાં આઈસક્રીમ બનીને તૈયાર થઈ જશે.

- હવે તેને સ્કૂપ્સ કાઢી ચેરીને ટૉપિંગની સાથે ઠંડી ઠંડી સર્વ કરો.