ભાજપાના પ્રદેશ પ્રમુખને ખુશ કરવા ઊતરી પડેલા સ્થાનિક ભાજપાના નેતાઓથી માંડી કાર્યકરો પૈકી એકપણ જણે સમ ખાવા પૂરતું પણ માસ્ક નહોતું પહેર્યું! પોતાની સરકારની કોરોના ગાઈડલાઈનના ભંગની સજા પ્રજાએ ભોગવવાની - શાસક ભાજપાના કોઈએ પણ નહીં!