ડાંગ-

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં તેમજ ડાંગ જીલ્લામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં તેમજ ડાંગ જીલ્લામાં છેલ્લા 22 કલાક મેઘરાજા એ મેહેર વરસાવી છે જેમાં વઘઇ માં 2.3 ઈચ સુબીરમાં 2 ઈચ આહવામાં 1.7 ઇચ સાપુતારા માં ઈચ વરસાદ પડ્યો હતો મેઘરાજાએ કેટલાક દિવસથી વિરામ લીધા બાદ છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. સાપુતારા માં વરસાદને પગલે ઘાટ માર્ગમાં અનેક ઝરણા,કોતરોમાં પાણી થી તરબોળ થઈ જતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.તેમજ ગિરિકન્દ્રાઓ માં ધૂમમ્સ ની ચાદર પથરાતા આહલાદક નજારો જોવા મળતા સહેલગાહે આવેલા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો.

વઘઇ માં 2.3 ઈચ સુબીરમાં 2 ઈચ આહવામાં 1.7 ઇચ સાપુતારા માં ઈચ વરસાદ પડ્યો હતો મેઘરાજાએ કેટલાક દિવસથી વિરામ લીધા બાદ છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. સાપુતારા માં વરસાદને પગલે ઘાટ માર્ગમાં અનેક ઝરણા,કોતરોમાં પાણી થી તરબોળ થઈ જતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.તેમજ ગિરિકન્દ્રાઓ માં ધૂમમ્સ ની ચાદર પથરાતા આહલાદક નજારો જોવા મળતા સહેલગાહે આવેલા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો.