મોરબી-

મોરબીના ઘૂંટું ગામ નજીક કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત આરોપી ફરાર થયા હોવાની માહિતી મળી હતી. તો ધટનાની જાણ થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી છે અને પોલીસે જીલ્લામાં ઠેર ઠેર નાકાબંધી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબીમાં ઘુંટૂ ગામ નજીક તંત્ર દ્વારા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં કોરોનાગ્રસ્ત આરોપી સારવાર માટે રાખવામાં આવ્યો હોય જે ફરાર ગઈકાલે થયો હતો. ધટનાની જાણ થતા સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તુરંત આરોગ્ય તંત્રને અને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા શહેર અને જીલ્લામાં નાકાબંધી કરી છે.તો આ મામલે હીનાબેન રાજેશભાઈ ગોહિલએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે