નેશનલ બાસ્‍કેટબોલ એશોશીયેશનની ટીમ બ્રુકલિન નેટસના બે ખેલાડી ડી એન્‍ડ્રે જોર્ડન અને સ્‍પેસર ડિનવિડીને ખુલાસો કર્યો કે તે બંને કોરોના વાયરસ ટેસ્‍ટમાં પોઝીટીવ જોવા મળ્‍યા જોર્ડનએ પોતાના પોઝીટીવ ટેસ્‍ટની પુષ્‍ટિ ટવિટર પર કરી બતાવ્‍યુ તે ૩૦ જુલાઇથી ડિજની વર્લ્‍ડમા ફરીથી શરૂ થનાર પર વાપસી નહી કરે. જોર્ડનએ ટવિટર પર લખ્‍યુ હું સીમનના ફરીથી શરૂ થવા પર ઓરલેડોમાં નહી રહે.