અમદાવાદ-

આંતરરાષ્ટ્રીય બજાર માં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ ની અસર, સ્તાનિક બજારો માં જોવા મળી છે. શુક્રવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, છેલ્લા 17 દિવસમાં પેટ્રોલ 1.65 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

ઇન્ડિયન ઓઈલ ની વેબસાઇટ અનુસાર, દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા, આ ચાર મહાનગરોમાં પેટ્રોલનો ભાવ અનુક્રમે રૂ 80.08, રૂ. 80.73, રુ.85.04 અને રૂ.83.57 છે. આ જ રીતે ડીઝલનો ભાવ પણ અનુક્રમે રૂ. 73.40, રુ 79.94, રૂ.78.71 અને રૂ 76.90 છે. 