અયોધ્યા-

5 ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચવાના છે. વડાપ્રધાન મોદી સવારે સાડા દસ કલાકે અયોધ્યા પહોંચીને આગામી ત્રણ કલાકમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જાણો આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીનો એક - એક મિનિટનો ક્રાયક્રમ

સવારે 9.35 કલાકે લખનૌથી દિલ્હી જવા રવાના થશે 

સવારે 10.35 વાગ્યે લખનૌ એરપોર્ટ પર ઉતરાણ કરશે 

સવારે 10.40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા જશે 

સવારે 11.30 વાગ્યે સાકેત કોલેજ હેલિપેડ ખાતે ઉતરાણ કરવામાં આવશે 

11.40 વાગ્યે હનુમાનગઢી દર્શન કરશે. 

12 વાગ્યે રામજન્મભૂમિ પરિસરમાં પહોંચશે, 

10 મિનિટ રામલ્લાના દર્શન કરશે 

બપોરે 12.15 વાગ્યે પરિસરમાં પારિજાત લગાવશે 

બપોરે 12.30 વાગ્યે ભૂમિપૂજન કાર્યક્રમનું ઉદ્ધઘાટન 

બપોરે 12.40 વાગ્યે મંદિરનો શિલાન્યાસ કરશે 

બપોરે 2.05 કલાકે સાકેત કોલેજ જશે 

બપોરે 2.20 વાગ્યે વડાપ્રધાન મોદી લખનૌ જવા માટે હેલિકોપ્ટરમાં રવાના થશે.