લુણાવાડા, તા.૧૧ 

નવરાત્રિ આધારિત કલાકારોને આજિવિકા મળે તે શુભાશય એવા કલાકારો , સંગીતકારો, સાઉન્ડ સિસ્ટમવાળા, ડેકોરેશનવાળા, વિડીયોગ્રાફર્સ, લુણાવાડાના કલાકારો બેકાર બની ગયા હતા. હવે ફોટોગ્રાફર્સ સહિત અનેક લોકોને નવરાત્રીના સમયે જ્યારે કોરોનાનું પ્રમાણ મઝદ અંશે જણાય તો આજીવિકા મળતી થાય તેમ છે.

સરકાર દ્વારા પરવાનગી મળતી હોઈ મોટાભાગના વ્યવસાય તેવું દર્શાવી ગુજરાત કલાવૃંદના મેમ્બર ભેગા મળી કલેટર ને આવેદન સુપરત કર્યું હતું તે માં મહીસાગર જિલ્લા કન્વીનર સમીરભાઈ મહેતા, પરમેશ્વર ભાઈ શુક્લા અને મહિલાકન્વીનર કાશ્મિરાં જાનીએ કલેક્ટરને એક આવેદન આપી આગામી નવરાત્રી મહોત્સવ પોજવાની પરમિશન મળે તે હેતુ થી પ્રતિનિધિમંડળ મળ્યું આ આવેદનમાં દર્શાવ્યા પ્રમાણે લુણાવાડા શહેર સહિત અનેક જિલ્લા માં આવૈદન આપી આપન્ની સંસ્કૃતિનું સુપેરે વિવિધ સ્થળોએ નવરાત્રીનું આયોજ થાય તે દિશામાં ઘટતું કરવા વિનંતી કરવા માં આવી આ આવેદન નું જતન કરી માત્ર કળા ઉપર ર્નિભર આયોજન શક્ય થતાં ગાયકો અને કાળા પ્રેમી નો આગળ જોસ વધે તેવું લાગી રહ્યું છે,તે ઉપરાંત ગુજરાત કાળા વૃંદ ના રાજ્ય ના હોદેદારો એ મીડિયાને પાઠવવામાં આવેલ આવેદનમાં પોતાની આજીવીકા માટે નાના પ્રોગ્રામો ચાલુ થાય તેવું જણાવાયુ હતું.