દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુરૂવારે 70મો જન્મ દિવસ હતો. તેમને દેશ વિદેશથી લોકોએ જન્મદવિસની શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને તેમની જન્મદિવસની ગિફ્ટ માગી છે.
તેમણે લખ્યું કે, ' લોકોએ મને પુછ્યું કે મને મારા જન્મદિવસ પર ભેટ શું જોઇએ...તેથી હું આ જણાવી રહ્યો છું..તેમણે કહ્યું કે, માસ્ક ફરજીયાત પહેરો...સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો...બે ગજની દૂરી જણાવો..પોતાની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરો..."વડાપ્રધાને લખ્યું કે,"આપણે સહુ મળીને વિશ્વને સ્વસ્થ્ય બનાવીએ..કોરોનામાં માસ્ક પહેરવું ફરજીયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ પર આ તમામ નિયમોનું કરવા માટે જણાવ્યું છે.જેથી દેશના તમામ લોકો સ્વસ્થ્ય રહે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments