દિલ્હી-

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા માટે 6 રાજ્યો દ્વારા દાખલ કરેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. બિનભાજપ શાસિત 6 રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ NEET અને JEE પરીક્ષાને સ્થગિત કરવા માટે સમીક્ષા અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 17 ઓગસ્ટે પસાર કરેલા આદેશ પર પુનર્વિચારણા કરવા કહ્યું હતું, જેને કોર્ટે ફગાવી દીધી છે.