શહેરના ધો.૧૦માં ૪ વાર નાપાસ વિદ્યાર્થી પ્રિન્સ પંચાલે ઘરે રહીને પ્લેન બનાવવાની શરૂઆત કરી હતી. પપ્પા ફેબ્રીકેશનું કામ કરતા હોઈ નવું કરવાની લગની લાગી હતી. પ્રિન્સે સી-પ્લેન બનાવી તરસાલી તળાવમાં પ્લેન ઉડાડ્યું હતું. તે જાેવા બાળકો ઉમટી પડયા હતા.