અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન ઘ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે જેમાં કોર્પોરેશન અને યુનિપાથ લેબ ઘ્વારા આજે વસ્ત્રાલ આર ટી ઓ અને જડેશ્વર વન રોડ બી આર ટી એસના ડેપોમાં આજે દ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા હતા રાજીવ ગુપ્તાએ ટિ્‌વટ કરી ને માહિતી આપી હતી કે ખ્તદ્બઙ્ઘષ્ઠ ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટને મળેલી સફળતા બાદ આજે પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ૪ ડોમ બનાવમાં આવ્યા હતા જેમાં લોકો સવારથીજ ફોર વહીલર અને ટુ વહીલરમા ટેસ્ટિંગ કરવા માટે આવી રહયા છે. અગાઉ પણ કોર્પોરેશન ઘ્વારા ખ્તદ્બઙ્ઘષ્ઠ ગ્રાઉન્ડમાં સુપ્રાટેક લેબ સાથે મળીને આ ટેસ્ટની આયોજન કરવમાં આવ્યું હતું જાેકે આ ટેસ્ટનો રિપોર્ટ ૨૪ કલાકની અંદર પોતાના ફોન મા મળી જાય છે.

આ ટેસ્ટિંગ માટે પણ લાંબી લાંબી લાઈનો લાગી રહી છે જે માટે રાજીવ ગુપ્તા એ ડ્રાઈવ થ્રુ િંॅષ્ઠિ ટેસ્ટિંગની વ્યવસ્થા ગોઠવામાં આવી છે જેમાં સુપ્રાટેક લેબ સાથે સુફલામ સોફ્ટવેરના માધ્યમથી આખું કલેક્શન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં ઘરે બેઠા બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે અને ૫ થી ૧૦ મિનિટમાં તેમના સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આછે જે જાેકે આ ટેસ્ટનો ચાર્જ ૮૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જે તમે ત્યાં જ જમા કરાવી શકો છો.

દ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો સામે થી જ ટેસ્ટિંગ માટે આવી રહયા છે સરકાર ઘ્વારા પણ કહેવામાં આવ્યું છે કે લોકો જેટલા જાગૃત થશે એટલું જ કોરોના જલ્દી હારસે ધીરે ધીરે જે પ્રકારે કોરોના વકરી રહ્યો છે તે જાેતા હવે જાતની સાવધાની જ આપણા માટે એક વરદાન છે માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ રાખવું એ કોરોના સામે ફાઈટ છે.