દિલેહી-
આરડીઓ એ આજે હાઇપરસોનીક ટેકનોલોજી ડે મોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું હતુ. સંપૂર્ણ સ્વદેશી તૈયાર કરાયેલ સ્કેમજેટ પોપ્યુલસન સીસ્ટમ્સનો ઉપયોગ કરાયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે કહ્યું છે કે આ સાથે ભારતે તમામ ક્રીટીકલ ટેકનોલોજી હાંસીલ કરી લીધી છે અને નવા તબકકાભણી પ્રયાણ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને વાસ્તવમાં મૂર્ત સ્વરૂપ આપવાની દિશામાં આ સફળતા મેળવવા માટે હુ ડીઆરડીઓને અભિનંદન આપુ છું. મે આ પ્રોજેકટ સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે, અને આ મહાન સિધ્ધી મેળવવા માટે અભિનંદન આપ્યા છે. દેશને તેમના માટે ગૌરવની વાત ગણાવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments