સુરત-

સુરતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની ૬ અને પુખ્તવયની ૨૪ યુવતી મળી કુલ ઝારખંડની ૩૦ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી આ નેટવર્ક પકડાયું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઝારખંડથી ગુજરાત સુધી હ્ય્šમન ટ્રાફિકિંગનું નેટવર્ક ઝડપાયું હોવાના અહેવાલથી ખળભળાટ મચી જવા પામી છે.

સુરતના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આ ઓપરેશન પાર પડાયું છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની ૬ અને પુખ્તવય ૨૪ યુવતી મળી ઝારખંડની કુલ ૩૦ યુવતીઓને મુક્ત કરાવાઈ છે. નવસારી એસપીની ટિમ અને સુરત પોલીસની ટીમે આ ઓપરેશન