મુંબઇ 

સૈયદ મુસ્તાક અલી ટી-20 નોકઆઉટ સ્ટેજ રમી રહી છે. ટૂર્નામેન્ટમાં ક્વાર્ટરફાઈનલ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આ જ ક્રમમાં મંગળવારે મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં તમિળનાડુની ટીમે હિમાચલને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે તમિલનાડુ સૈયદ મુસ્તાક અલી ટી -20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યો છે.