શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદ સામે અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૮૦ કરતા પણ વધારે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. આ જ શ્રેણીમાં આજે એક શંકાસ્પદ આંતકવાદીએ ફાયરિંગ કરતા પુલવામા જિલ્લામાં એક જવાન ઘાયલ થયો છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સોમવારે એક શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. હકિકતમાં આ વિસ્તારની નજીક સીઆરપીએફ દળ પર આતંકવાદીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ જવાનન તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા થયાની થોડી જ વારમાં વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments