દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્ર્રવ્યાપી વાર્ષિક સર્વેક્ષણની પાંચમી એડિશન સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના પ્રવકતા રાજીવ જૈને કહ્યું કે, આ સર્વેક્ષણણાં ૪,૨૪૨ શહેરો, ૬૨ કન્ટેનમેન્ટ બોર્ડ અને ગંગા નદી કિનારે સ્થિત ૯૨ નગરોના ૧.૮૭ કરોડ લોકોએ ભાગ લીધો હતો. સ્વચ્છ મહોત્સવ કાર્યક્રમમાં શ્રે પ્રદર્શન કરનારા શહેરો અને રાયોને કુલ ૧૨૯ પુરસ્કાર આપવામાં આવશે. સર્વેક્ષણણાં ૪,૨૪૨ શહેરો, ૬૨ કન્ટેનમેન્ટ બોર્ડ અને ગંગા નદી કિનારે સ્થિત ૯૨ નગરોના ૧.૮૭ કરોડ લોકોએ ભાગ લીધો હતો 

કાર્યક્રમનું આયોજન કરી રહેલા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે કહ્યું, પ્રધાનમંત્રી વીડિયો કોન્ફ્રરન્સ દ્રારા દેશના વિવિધ હિસ્સાના સ્વચ્છ ભારત મિશન (એશબીએમ-યૂ)ના કેટલાક સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે. આ અવસર પર પ્રધાનમંત્રી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામ પણ જાહેર કરશે. 

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦નું અભિયાન ૨૮ દિવસમાં પૂં થયું છે. સ્વસ્છતા એપ પર ૧.૭ કરોડ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૫.૫ લાખથી વધારે શપાઈ કર્મચારી સામાજિક કલ્યાણ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા અને અનૌપચારિક રીતે કચરો વીણતા ૮૪,૦૦૦થી વધારે લોકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા છે