જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે જિલ્લા પંચાયત ભવન ખાતે મોટી સંખ્યામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ટેકદારો સાથે ઉમટી પડયા હતા.