નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાની વેક્સિન લીધી હતી. આ સાથે તેમના પત્નીએ પણ કોરોનાની વેક્સિન લીધી હતી.