ફૂટબોલનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થા ફિફાએ અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વર્લ્ડ કપ 2021માં 17મી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ દરમિયાન ભારતમાં યોજાશે. તેની મેચો ભારતમાં અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને નવી મુંબઈના મેદાનો પર રમાશે.