અમદાવાદ-

કોરોના કાળથી શાળા-કોલેજો સહીતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમ્યાનની વિદ્યાર્થીઓની ફી વિશે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટયુશન સિવાયની ફી ન લઈ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નકકી કરવા સુચવ્યુ હતું.

રાજય સરકારે 15 થી 25 ટકા ફી ઘટાડવા સુચવ્યુ હતું. પરંતુ શાળા સંચાલકો માન્યા ન હતા. જયારે રાજય સરકાર હવે હાઈકોર્ટ પહોંચી છે. ફી ઘટાડવા કે સમાધાન કરવા શાળા સંચાલકો તૈયાર થતા ન હોવાની રજુઆત કરી હતી ત્યારે હાઈકોર્ટે ફી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા શાળા સંચાલકોને આદેશ કર્યો છે. 