ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાના બીજા દિવસે 5 સરકારી બિલો રજૂ થશે. પહેલા દિવસે ગૃહમાં 3 બિલો પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સભામાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનું વિધેયક, ઔદ્યોગિક તકરાર ગુજરાત સુધારા વિધેયક, કારખાના ગુજરાત સુધારા વિધેયક, કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી સુધારા વિધેયક અને વિધાનસભામાં રજૂ થનાર વિધેયકો-વટહુકમો

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક-૨૦૨૦ 

ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબત સુધારા-વિધેયક-૨૦૨૦

ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક-૨૦૨૦

કોન્ટ્રાકટ મંજૂર (નિયમન અને તાલુકા) (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૦

કારખાના (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૦

ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધારા( વિધેયક-૨૦૨૦

ગુજરાતને લાગુ પડતા હોય તેટલે સુધીના ઔદ્યોગિક તકરાર અધિનિયમ-૧૯૪૭ અને ૧૯૪૮માં સુધારો-૨૦૨૦

ગુજરાત વિધાનસભાના સભ્યો પગાર ભથ્થા કાયદા સુધારા વિધેયક-૨૦૨૦

ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-૨૦૨૦

મંત્રીમંડળે પસાર કરેલા ૧૧ વટહુકમો ગૃહમાં રજૂ કરાશે

મંત્રીઓના પગાર ભથ્થા સુધારા વટહકમ એપ્રિલ-૨૦૨૦

ગુજરાત માલ-સેવા વેરા અધિનિયમ-૨૦૧૭નો વટહકમ

ગુજરાત ખેત-ઉત્પન બજાર અધિનિયમ-૧૯૬૩નો સુધારા વટહુંકમ

ગુજરાત મત્સયોદ્યોગ અધિનિયમ-૨૦૦૩માં સુધારાનો વટહુંકમ

ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭નો સુધારા વટહુંકમ

કારખાના અધિનિયમ ૧૯૪૮ વધુ સુધારવાનો વટહકમ

કોન્ટ્રાકટ મંજૂર નિયમન અને નાબુદી સુધારો

ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭-૧૯૪૮માં સુધારો કરતો વટહુંકમ

ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ સૌરાષ્ટ્ર ઘરખેડ ધારામાં સુધારો કરતો વટહુંકમ

રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃતિ પર પ્રતિબંધ મુકતો વટહુંકમ