વાસંતી ઢોલ ઢબૂકયાં એ સાથે જ ઠેર ઠેર કેસરિયાળા સાફા પહેરી કેસૂડાના વૃક્ષો ઘેરૈયાઓની ટોળીની જેમ હોળીનૃત્યમાં તલ્લીન જાેવા મળી રહ્યા છે.