મુંબઇ-

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા મહારાષ્ટ્રમાં લોકડાઉનને ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામા આવ્યુ સામાનો અને લોકોની સુવિધા માટે આંતરાજય યાત્રાની અનુમતિ આપવામા આવી છે. આ સાથે જ પ્રાઇવેટ બસ અને મિની બસ સેવાને પણ ચલાવવાની મંજુરી આપવામાં આવી છે. આ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશ્નર એસઓપી જારી કરશે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાષ્ટ્ર મહારાષ્ટ્ર છે કોરોના સંક્રમણને ધ્યાને લઇ રાજય સરકારએ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.