વિશ્વામિત્રી બ્રિજ પાસે કાલીદાસ ચાલીમાં છેલ્લા ૩ મહિનાથી પાણી નહીં મળતાં રોષે ભરાયેલ રહીશો વડીવાડી પાણીની ટાંકીએ પહોંચ્યા હતા. જયાં ટાંકી પર ચઢીને માટલાં ફોડી પાલિકાતંત્ર સામે દેખાવો યોજી વિરોધ વ્યકત કર્યો હતો.