લોકસત્તા ડેસ્ક

તમે રોજ નવુ ખાવા જોઇએ તો આજે અમને તમને એક નવી રેસીપી જણાવીએ.રસગુલ્લા તો બધાએ ખાધા જ હશે પરંતુ શું તમે સોજીના રસગુલ્લા વિશે સાંભળ્યું છે?ચાલો આજે તમને જણાવીએ રેસીપી...


1 કપ સોજી

2 ચમચી દેશી ઘી

1 મોટી ચમચી ખાંડ

અડધો કપ સમારેલા ડ્રાઈ ફ્રૂટસ

પાણી જરૂર મુજબ

સજાવટ માતે

1 નાહી ચમચી સમારેલા પિસ્તા

ચપતી કેસર

વિધિ

- મધ્યમ તાપ પર એક પેનમાં દૂધ અને ખાંડ ઉકળવા માટે મૂકો.

- ધીમે-ધીમે ચમચીથી હલાવતા સોજી નાખવી જેથી ગાંઠ ન પડે.

- ચમચી સતત ચલાવતા રહો જ્યારે સુધી સોજી પૂર્ણ રૂપથી ઘટ્ટ ન થઈ જાય.

- સોજીના ઘટ્ટ થતા જ તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો.

- સોજીના ઠંડા થતા જ તેને હથેળીઓથી વચ્ચે રાખી હળવું ચપટું કરી નાખો.

- હથેળીમાં ઘી લગાવીને તેને ચિકણો જરૂર કરી લો.

- હવે સોજીના વચ્ચે ડ્રાઈ ફ્રૂટ્સ ભરો અને ગોળ આકાર ના રસગુલ્લા બનાવી લો.

- મીડિયમ તાપમાં એક પેનમાં ખાંડ અને પાણી નાખી ચાશની તૈયાર કરી લો.

- ચાશણી તૈયાર થતા જ રસગુલ્લાએ ચાશ્ણીમાં નાખો અને ઢાકીને 2 -3 મિનિટ પકાવું.

- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે સોજીના રસગુલ્લા. સમારેલા પિસ્તા અને ચપટી કેસરથી ગાર્નિશ કરો.