મુશ્કેલી અમદાવાદના દાણીલીમડા ખોડિયારનગર રોડ પર અમપા દ્વારા ચાલતા ડ્રેનેજના કામને કારણે બીઆરટીએસના રુટ પર સામાન્ય ટ્રાફિક ડાયવર્ટ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.