ગાંધીનગર-

વિધાનસભા ગૃહમાં ચોમાસાનો બીજો અને અંતિમ દિવસ છે.વિધાનસભાના અંતિમ દિવસે આજે વિધાનસભા ગૃહમાં બે વિધાયકો 21 દિવસમાં પસાર કરવામાં આવશે. જેમાં ભારતનો ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક અને કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટીની વિદ્યાર્થી પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જ્યારે સોમવારે ન રજૂ કરાયેલા જી.એસ.ટી સુધારા બિલ પણ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જ્યારે છેલ્લા દિવસનો પ્રસ્તાવ ગૃહના સભ્ય એવા જીગ્નેશ સેવકને આપવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તથા રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ માં લાગેલી આગ બાબતે રાજ્ય સરકારે કે ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટી એ તમામ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે તે રિપોર્ટ ને પણ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે આમ કોરોના ની હોસ્પિટલ માં લાગેલી આગ નો મામલો ફરીથી વિધાનસભા ગૃહમાં ચર્ચા છે જેમાં પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે..