લુણાવાડા : શુક્લ ડેવલોપર્સ લુણેશ્વર નગર પ્રેઝનસ જેસીઆઈ લુણાવાડા દ્વારા જેસી સપ્તાહ ૨૦૨૦ ની ઉજવણી ના ભાગ રૂપે મફત કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણ કેમ્પમાં ૩૪૬ લોકોએ લાભ લીધો.૫૦૦ મફત હોમીઓપેથી દવા વિતરણ કેમ્પ અને ૨૦૦૦ જેટલા મફત માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.સેવ વોટરના ૩૫ પોસ્ટર લગાવી પાણી બચાવો ની અપીલ કરવા માં આવી હતી. પેસ્ટ સુપર સ્વેગ પ્રેઝનસ પાણી ના ૫૦ નળ નું વિતરણ કરવા માં આવ્યું. ઓનલાઇન ડ્રોઈંગ કોપીટીશન માં જુદી જુદી વય જૂથ માં ૫૭ જેટલા એ ભાગ લીધો હતો. 

ઝોન ૮ માંથી ઝોન ડિરેક્ટર જેસીરેટ વિન્ગ દીપ્તિ બેન શાહ. ઝોન ડિરેક્ટર ભાવિશા પટેલ ,ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસી નિતેશ મહેશ્વરીઝોન ડિરેક્ટર વેબ એન્ડ સોશ્યિલ મીડિયા જૈમીન ભટ્ટ,ઝોન ડિરેક્ટર મેનેજમેન્ટ જેસી ચિત્રાંગ સાવલિયા ઝોન સેક્રેટરી જેસી ઈશાન અગ્રવાલ વગેરે હાજર રહ્યા હતા.