અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બપોરના સમયમાં રસ્તાઓ બિલકુલ સુમસામ થઇ જાય છે જેને લઇને લોકડાઉનમાં પણ કરફ્યુ જેવી સ્થિતિ પ્રવર્તે છે.