વડોદરા-

આખો દેશ જ્યારે રામમય બન્યો છે,આખો દેશ રામમદિંર બનવાની ખુશી મનાવી રહ્યુ છે ત્યારે વડોદરામાં પણ તેની ઉજવણી જઇ રહી છે.શહેરમાં પણ અનેક વિસ્તારમાં રામમંદિર ભૂમિપૂજના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

વડોદરા રામ મંદિરના ભૂમિપૂજન ની ઉજવણી ભાયલી ના ખેડૂત અને બિઝનેસમેન અરવિંદ પટેલ ની અનોખી ઉજવણી પોતાના પેટ્રોલ પંપ પર દેશની સૌથી ઊંચી 20 ફૂટ ની ખુરશી પર અયોધ્યા ના રાજા ભગવાન રામને કર્યા બિરાજમાન ભગવાન રામની 20 ફૂટ ઊંચી તસ્વીર ખુરશી પર મૂકી લોકો ભગવાન રામજી ના કરી રહ્યા છે દર્શન મીઠાઈ ખવડાવી લોકોનું મોઢું પણ ગળ્યુ કરાવ્યુ હતું.