પશુઓ રસ્તા પર બેસી જમીન રોકી લે તો ‘સબ ભૂમિ ગોપાલ કી’ કહેવત પ્રચલિત છે. જાે કે વડોદરા કોર્પોરેશનના શાસકોએ એની નવી કહેવત બદલીને ‘સબ ભૂમિ ગૌપાલકો કી’ કરીને ગાયોના માલિકોને પશુઓને રસ્તા પર છૂટા મુકવાનો પરવાનો આપતા હોય એમ શહેરીજનોને લાગી રહ્યું છે.