વડોદરા-

કોરોના સામે લડત આપનાર ડોક્ટર્સ પણ હવે ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.ગત સાંજે એવા જ એક ડોક્ટરનુ કોરોનાના કારણે મૃત્યુ થયુ હતું.

કોરોનાનો વ્યાપ દેશ રાજ્યમાં એ હદે વધી રહ્યો છે કે ફ્રન્ટ લાઇન વોરીયર્સ એવા ડોક્ટર્સ જ કોરોનાની જંગ જીતી નથી શક્તા. ઘણા ડોક્ટર્સએ પોતાનો જીવ કોરોનાને કારણે ગુમાવ્યો.શહેરમાં life line હોસ્પિટલના ડોક્ટર વિકાશ ગુપ્તા ગઇ કાલે કોરોનાથી જંગ હારી ગયા અને મૃત્યુ પામ્યા.