વડોદરા-

સ્માર્ટ સીટીના દાવા કરતુ વડોદરા કોરપોરેશની પોલ એક વરસાદમાં દર વર્ષે ખુલ્લી પડી જાય છે, ઠેર-ઠેર ખાડા અને તેનાથી ફેલાતી ગંદકી જેના કારણે શહેરીજનોને અનેક બિમારીઓનો સામનો કરવો પડતો હોય છે.

સ્વચ્છ ભારત અભિયાન 2104ના સાથે શરું થયેલ સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ 2019માં જે 6 નંબરે હતુ તે આ વર્ષે 10માં નંબરે ગયુ છે. જે વડોદરા કોરપોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.