દિલ્હી-
રશિયામાં ઓક્ટોબરમાં મોટા પ્રમાણમાં લોકોને વેક્સીન આપવાની તૈયારી ચાલી રહી છે. જોકો આ રશિયન વેક્સીનનો ફેઝ-3 ટ્રાયલ હજુ પૂરો થયો નથી. એટલે વૈજ્ઞાનિકો તેને હજુ સફળ માની રહ્યા નથી. ફેઝ-3 ના રિઝલ્ટ આવ્યા પછી જ વેક્સીનની પુરી જાણકારી સામે આવશે. સીએનએનના એક રિપોર્ટ અનુસાર રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખે આ વેક્સીનને સંપૂર્ણ સુરક્ષિત ગણાવી છે. આ બાબતને કરવા માટે તેઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશિત કરશે.
રશિયાએ મંગળવારે કોરોના વાઈરસની સફળ વેક્સીન બનાવી લીધાની જાહેરાત કરી હતી. વેક્સીનના રિસર્ચનું ફંડિગ કરનારા સમૂહોના પ્રમુખ કિરિલ દમિત્રીલ કહ્યુ છે કે રશિયા ભારત અને બીજા દેશોને નવેમ્બરમાં વેક્સીન સપ્લાય કરશે. તેમાં ભારત સિવાય 20 અન્ય દેશોનો સમાવેશ થાય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments