લોકસત્તા ડેસ્ક 

દરેક લોકો દિપાવલીની આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે કેટલાક લોકો તેના ઉજવણી માટે ઘરોમાં ઉજવણીઓ અને પાર્ટીઓનું આયોજન કરે છે. આ સેલિબ્રેશનમાં મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસેજની સાથે હેવી જ્વેલરી પણ લઇને જોવા મળી રહી છે.

જો તમને પણ ઉત્સવપૂર્ણ દેખાવ જોઈએ છે, તો ઓવરસાઇઝ્ ઇયરિંગ્સ એટલે કે તમારા ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે એકદમ સુંદર લાગે. મોટા કદના ઇઅરિંગ્સ માટે તમે બોલીવુડ અભિનેત્રીઓ પાસેથી આઇડિયા લઈ શકો છો.  

આ સિવાય આજે અમે તમને દિવાજની કેટલીક હેંગિંગ ડિઝાઈન બતાવીશું જેનો ઉપયોગ તમે આ દિવાળીની ઉજવણીમાં કરી શકો છો. 


દીપિકા ગોલ્ડ-મોતીના ઓવરસાઇઝ્ ઇયરિંગ્સમાં 


મલ્ટી કલર હેંગિંગમાં રિયા કપૂર


પર્લ ટાસેલ લટકતા ઝૂમકા


ચાંદીના ઓવરસાઇઝ્ ઇયરિંગ્સ


પ્લસ-ગોલ્ડ સટડ વિદ ટેસ્સલ હૈંગિંગ

સ્વરા ભાસ્કર ઓવરસાઇઝ ઇયરિંગ્સમાં

ચંકી સ્ટાઇલ ઓવરસાઇઝ્ડ ઇયરિંગ્સ 


સફેદ કુંદન ઇયરિંગ્સ