નવી દિલ્હી,તા.૧

ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમના બે દિગ્ગજા યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરે હંમેશા માટે ધૂમ મચાવી છે, વિરોધીઓને દરેક પાસે પરાસ્ત કર્યા છે. હવે આ બન્ને દિગ્ગજા ક્રિકેટના મેદાનના બહાર પણ એકબીજાને ચેલન્જ આપીને યાદગાર વસ્તુઓ શેર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બન્ને ક્રિકેટને અલવિદા કહી ચૂક્્યા છેઆના દ્વારા તેને સચિનને નવો પડકાર ફેંક્્યો હતો. પોતાના નવા વીડિયોમાં યુવરાજ પોતાના ઘરના કિચનમાં દેખાઇ રહ્યો છે,તેને પોતાની આંકો પર કાળી પટ્ટી બાંધી રાખી છ, અને તે એક હાથમાં વેલન લઇને તેને ટેનિસ બાલથી નાક કરી રહ્યો છે. ટેનિસ બાલને નાક કરતા તે કહી રહ્યો છે કે સચિન પાજી હવે આપણે ચેલેન્જના આગળના સ્ટેજ પર જઇએ છીએ, મેદાન પર તો તમે ઘણાબધા શતક બનાવ્યા છે. પણ હવે સમય છે કિચનમાં સેન્ચૂરી લગાવવાનો. આ વીડિયોના અંતમાં તે કહે છે અંતે તો હુ ગુરુનો શિષ્ય જ છું. આ ઉપરાંત યુવરાજે આ વીડિયોને શેર કરતા લખ્યુ કેમાસ્ટર પોતાના ક્રિકેટના મેદાન પ્ર કેટલાય રેકોર્ડ તોડ્યા છે, પણ હવે વારો ચે કિચનામં મારા બનાવેલા શતકનો રેકોર્ડ તોડવાનો.