મુંબઇ

ડિસેમ્બરથી બોલીવુડ અદાકારા ગૌહર ખાન અને તેનો પતિ ઝૈદ દરબાર પોતાની લગ્નને લઇ હંમેશા ચર્ચામાં રહ્યા છે.આ બન્નેએ મુંબઇમાં નિકાહ કર્યા હતા.તેના નિકાહની તસ્વીર સોશ્યિલ મિડીયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.આ સાથે આ કપલ એક મિત્રના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા.ગૌહર સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી જ્યારે પતિ ઝૈદ પણ ગોલ્ડન શૂટમાં આર્કષક લાગતો હતો.જુઓ કેટલીક તસ્વીરો